
કચ્છ દર્શન પ્રવાસ તારીખ ૧૫/૧/૨૦૨૪ ના રાત્રે ૧૦ વાગ્યે શાળાથી નીકળ્યા .પહેલો દિવસ-સવારે ભૂજ માં પ્રાગ મહેલ,આઈના મહેલ ,કચ્છ મ્યુઝીયમ ,અને સાયંસ રીસર્ચ સેન્ટર ની મુલાકાત ત્યાંથી સફેદ રણ ધોરડો ,ત્યાંથી માતાના મઢ રાત્રી રોકાણ કર્યું.ત્યાંથી સવારે લખપત કિલ્લો ,ગુરુદ્વારા દર્શન, કોટેશ્વર નારાયણ સરોવર,ગોધરા...