લેબલ પ્રવેશોત્સવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રવેશોત્સવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 26 જૂન, 2024

શાળા પ્રવેશોત્સવ 2024

                           

શાળા પ્રવેશોત્સવ 2024

                     તારીખ 27 જૂન ના રોજ ધૂળિયા વાસણા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. આ પ્રસંગે શ્રી  આઇ.જી.પટેલ કાર્યપાલક ઇજનેર વાસ્મો મુખ્ય અતિથિ હતા આ ઉપરાંત લાઇજન ઓફિસર શ્રી હિતેષભાઇ બારોટ CRC CO. ઘડિયા પણ ઉપસ્થિત રહ્યા આ ઉત્સવમાં બાલવાટિકા માં પ્રવેશપાત્ર બાળકો ને કુમકુમ ચાંદલો કરી સ્વાગત કરવામાં આવ્યું ધોરણ 1 માં પ્રવેશપાત્ર બાળકોને સાહેબ શ્રી ના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો.શાળામાં જે તે ધોરણ માં 1થી 3 નંબર મેળવનાર બાળકો ને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ ઉપરાંત અન્ય બાહ્ય પરીક્ષાઓમાં સારું પરિણામ મેળવનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા .વર્ષ 2023 24 માં NMMS માં જિલ્લા કક્ષાએ 31 મો નંબર મેળવનાર ધોરણ 8 ના વિદ્યાર્થી પટેલ મનન શૈલેષભાઈ નું સન્માન કરવામાં આવ્યું.અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને SMC કમિટી અને ગ્રામજનો સાથે શિક્ષણમાં સર્વોચ્ય સિધ્ધિ કેવી રીતે મેળવી શકાય તેનું મનોમંથન કરવામાં આવ્યું.

ધોરણવાર 1 થી 3 નંબર મેળવનાર બાળકો

ધોરણ 3
1.ઝાલા જયા સંજયભાઈ
2.ઝાલા વનિતા વિક્રમભાઈ
3.ઝાલા રુદ્ર મનીષભાઈ
ધોરણ 4
1.નૈતિક અશોકભાઈ
2.પાર્વતી મહેશભાઈ
3. રિમ્પલ વિપુલભાઈ
ધોરણ 5
1 ઝાલા પ્રતિક શૈલેષભાઈ
2.ઝાલા ઊર્મિલા ધર્મેન્દ્રભાઈ
3.ઝાલા દિકુલ સંજયભાઈ
ધોરણ 6
1.ઝાલા દેવરાજ મહેશભાઈ
2. રણજીત અમરસિંહ
3.તેજલ પ્રવિણભાઇ 
ધોરણ 7
1.ઝાલા વિરલ મુકેશભાઈ
2.ઝાલા સૂરજ મહેન્દ્રભાઈ
3.જાનકી રાજેશભાઈ
ધોરણ 8
1.પટેલ મનન શૈલેષભાઈ 
2.ઝાલા સાક્ષી અશોકભાઈ
3.ઝાલા મમતા મહેશભાઈ































































Share:
Copyright © dhuliyavasna primary school
Distributed By GYANSAFAR & Design by gyansafar | Blogger Theme by gyansafar.in