
શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ કરતા બાળકો
શિક્ષણમાં ટેકનોલોજી નું આગવું મહત્વ છે. વર્તમાન સમયમાં ઝડપથી કામ પાર પાડવા માટે કમ્પ્યુટર એ ખુબ ઉપયોગી સાધન બની રહે છે.
ઉપરોક્ત હેતુ ને સિદ્ધ કરવાની દિશામાં કદમ રાખતા બાળકો થીયેરીકલ અને પ્રેક્ટીકલ જ્ઞાન મેળવી રહ્યા છે.
...