લેબલ શાળા પ્રવેશોત્સવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ શાળા પ્રવેશોત્સવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 12 જૂન, 2023

શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ ની ઝલક

શાળા પ્રવેશોત્સવ

                           મારી શાળામાં તારીખ ૧૨ જુન ૨૦૨૩ ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૩ યોજાઈ ગયો.આ દિને મુખ્ય મહેમાન શ્રી તરીકે ની એસ.સી રતાણી સાહેબ ની  ઉપસ્થિતિ રહી સાથે સાથે મોટીઝેર પે.સેન્ટરના સી.આર.સી  શ્રી કનુભાઈ સાહેબ તથા  લાલ દાસભાઈ શ્રી ની  અચૂક ઉપસ્થિતિ એ માહોલ ને મહેકતો કરી દીધો .આ વર્ષે બાળ વાટિકા ની શરૂઆત થઇ રહી છે ત્યારે ઐતિહાસિક પ્રથમ બેચ માં પ્રવેશ લઇ રહેલા ભૂલકાઓને મહેમાન શ્રી ઓ દ્વારા શાળા માં પ્રવેશ આપવામાં આવ્યો .સાથે આંગણવાડી ના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો .અને સાહેબ શ્રી ના પ્રેરક ઉદબોધન બાદ કાર્યક્રમ ની પુર્ણાહુતી સ્વરૂપે વડલાના નાના છોડ ને શાળા પ્રાંગણમાં રોપવામાં આવ્યો .આ છોડ જયારે વિશાળ વટ વૃક્ષ બનશે તો એ પણ આ ધન્ય ક્ષણો ને પોતાની વડવાઈઓ માં સમાવી ને અડીખમ ઉભો હશે.





















































 

Share:

ગુરુવાર, 23 જૂન, 2022

શાળા પ્રવેશોત્સવ 2022

               આજ રોજ ધૂળિયા વાસણા પ્રાથમિક શાળા માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ શ્રી  નિકુંજભાઈ જાની સાહેબ  (રાજ્યકક્ષાના અધિકારી -ગૃહ વિભાગ ગાંધીનગર ) ઉપસ્થિત રહ્યા .આ ઉપરાંત શ્રી  જયરાજસિંહ સાહેબ (DY.SO.) ,શ્રી કંદર્પભાઈ જોષી B.R.C કપડવંજ ,શ્રી બીપીનભાઈ પ્રજાપતિ  CRC દંતાલી તથા SMC સમિતિ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા .



 

 


 





















































































Share:
Copyright © dhuliyavasna primary school
Distributed By GYANSAFAR & Design by gyansafar | Blogger Theme by gyansafar.in