Slider
Slider
સોમવાર, 12 જૂન, 2023
અમારી શાળામાં તારીખ ૧૨ જુન ૨૦૨૩ ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૩ યોજાઈ ગયો.આ દિને મુખ્ય મહેમાન શ્રી તરીકે ની એસ.સી રતાણી સાહેબ ની ઉપસ્થિતિ રહી સાથે સાથે મોટીઝેર પે.સેન્ટરના સી.આર.સી શ્રી કનુભાઈ સાહેબ તથા લાલ દાસભાઈ શ્રી ની અચૂક ઉપસ્થિતિ એ માહોલ ને મહેકતો કરી દીધો .આ વર્ષે બાળ વાટિકા ની શરૂઆત થઇ રહી છે ત્યારે ઐતિહાસિક પ્રથમ બેચ માં પ્રવેશ લઇ રહેલા ભૂલકાઓને મહેમાન શ્રી ઓ દ્વારા શાળા માં પ્રવેશ આપવામાં આવ્યો .સાથે આંગણવાડી ના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો .અને સાહેબ શ્રી ના પ્રેરક ઉદબોધન બાદ કાર્યક્રમ ની પુર્ણાહુતી સ્વરૂપે વડલાના નાના છોડ ને શાળા પ્રાંગણમાં રોપવામાં આવ્યો .આ છોડ જયારે વિશાળ વટ વૃક્ષ બનશે તો એ પણ આ ધન્ય ક્ષણો ને પોતાની વડવાઈઓ માં સમાવી ને અડીખમ ઉભો હશે.
26 janyu 2023
swagat geet click here
ghar mandir seclick here
chhota bachha janke click here
chanda chamke click here
vande matram click here
vagyore dhol click here
ek bata do click here
lejja click here
mere pyare vatan clcik here
nano nano chhu click here
vandan tujne ma bharti re click here
teri mitti me mil java click here
LIVE
YOUTUBE LINK
Labels
releted post
Popular Posts
-
26 જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ શાળામાં ઉજવાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ એક દંતા - ધોરણ- 6 મમ્મીના હાથમાં વેલણ બાલવાટિકા - મીરાં , ચંદ્ર...
-
૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ શાળા કક્ષાએ પ્રજાસતાક દિન ની ઉજવણી કાર્યક્રમ ની રૂપરેખા ૧.સ્વાગત ગીત - મેરે ઘર રામ આયે હૈ સંજના,મમતા,સાક્ષી,અંજ...
-
પ્રવેશોત્સવ ૨૦૧૭ ના દિને ''બેટી બચાઓ ,બેટી ભણાવો'' વિષય પર ધોરણ ૮ ની બાળા ઝાલા સરોજબેન દ્વારા સ્પીચ આપવામાં આવી હતી .
-
આજના કાર્યક્રમો કાર્યક્રમ ને નિહારવા માટે જે તે નામ ઉપર ક્લિક આપો સ્વાગત ગીત..મન કી વીણા સે .... ધોરણ ૮ ની બાળાઓ તારા વિના શ...
Blog Archive
- ઑગસ્ટ 2025 (5)
- જુલાઈ 2025 (4)
- જૂન 2025 (2)
- જાન્યુઆરી 2025 (1)
- ડિસેમ્બર 2024 (1)
- ઑગસ્ટ 2024 (1)
- જુલાઈ 2024 (3)
- જૂન 2024 (2)
- મે 2024 (2)
- એપ્રિલ 2024 (1)
- માર્ચ 2024 (2)
- ફેબ્રુઆરી 2024 (1)
- જાન્યુઆરી 2024 (10)
- સપ્ટેમ્બર 2023 (2)
- જૂન 2023 (3)
- જૂન 2022 (2)
- એપ્રિલ 2022 (1)
- જાન્યુઆરી 2022 (2)
- સપ્ટેમ્બર 2020 (1)
- જાન્યુઆરી 2020 (12)
- ડિસેમ્બર 2019 (4)
- નવેમ્બર 2019 (7)
- જુલાઈ 2019 (1)
- સપ્ટેમ્બર 2018 (1)
- ઑગસ્ટ 2018 (2)
- જૂન 2018 (3)
- માર્ચ 2018 (1)
- ફેબ્રુઆરી 2018 (1)
- જાન્યુઆરી 2018 (2)
- નવેમ્બર 2017 (1)
- ઑક્ટોબર 2017 (1)
- સપ્ટેમ્બર 2017 (10)
- જાન્યુઆરી 2014 (1)
FACEBOOK PAGE
LIVE
Total Pageviews
Blogger દ્વારા સંચાલિત.