Slider
Slider
શુક્રવાર, 26 જુલાઈ, 2024
ગુરુવાર, 25 જુલાઈ, 2024
બુધવાર, 26 જૂન, 2024
શાળા પ્રવેશોત્સવ 2024
શાળા પ્રવેશોત્સવ 2024
તારીખ 27 જૂન ના રોજ ધૂળિયા વાસણા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. આ પ્રસંગે શ્રી આઇ.જી.પટેલ કાર્યપાલક ઇજનેર વાસ્મો મુખ્ય અતિથિ હતા આ ઉપરાંત લાઇજન ઓફિસર શ્રી હિતેષભાઇ બારોટ CRC CO. ઘડિયા પણ ઉપસ્થિત રહ્યા આ ઉત્સવમાં બાલવાટિકા માં પ્રવેશપાત્ર બાળકો ને કુમકુમ ચાંદલો કરી સ્વાગત કરવામાં આવ્યું ધોરણ 1 માં પ્રવેશપાત્ર બાળકોને સાહેબ શ્રી ના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો.શાળામાં જે તે ધોરણ માં 1થી 3 નંબર મેળવનાર બાળકો ને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ ઉપરાંત અન્ય બાહ્ય પરીક્ષાઓમાં સારું પરિણામ મેળવનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા .વર્ષ 2023 24 માં NMMS માં જિલ્લા કક્ષાએ 31 મો નંબર મેળવનાર ધોરણ 8 ના વિદ્યાર્થી પટેલ મનન શૈલેષભાઈ નું સન્માન કરવામાં આવ્યું.અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને SMC કમિટી અને ગ્રામજનો સાથે શિક્ષણમાં સર્વોચ્ય સિધ્ધિ કેવી રીતે મેળવી શકાય તેનું મનોમંથન કરવામાં આવ્યું.
ધોરણવાર 1 થી 3 નંબર મેળવનાર બાળકો
ધોરણ 31.ઝાલા જયા સંજયભાઈ
2.ઝાલા વનિતા વિક્રમભાઈ
3.ઝાલા રુદ્ર મનીષભાઈ
ધોરણ 4
1.નૈતિક અશોકભાઈ
2.પાર્વતી મહેશભાઈ
3. રિમ્પલ વિપુલભાઈ
ધોરણ 5
1 ઝાલા પ્રતિક શૈલેષભાઈ
2.ઝાલા ઊર્મિલા ધર્મેન્દ્રભાઈ
3.ઝાલા દિકુલ સંજયભાઈ
ધોરણ 6
1.ઝાલા દેવરાજ મહેશભાઈ
2. રણજીત અમરસિંહ
3.તેજલ પ્રવિણભાઇ
ધોરણ 7
1.ઝાલા વિરલ મુકેશભાઈ
2.ઝાલા સૂરજ મહેન્દ્રભાઈ
3.જાનકી રાજેશભાઈ
ધોરણ 8
1.પટેલ મનન શૈલેષભાઈ
2.ઝાલા સાક્ષી અશોકભાઈ
3.ઝાલા મમતા મહેશભાઈ































































YOUTUBE LINK
Labels
releted post
Popular Posts
-
26 જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ શાળામાં ઉજવાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ એક દંતા - ધોરણ- 6 મમ્મીના હાથમાં વેલણ બાલવાટિકા - મીરાં , ચંદ્ર...
-
કલા મહોત્સવ તાલુકા કક્ષા ૨૦૨૫
-
૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ શાળા કક્ષાએ પ્રજાસતાક દિન ની ઉજવણી કાર્યક્રમ ની રૂપરેખા ૧.સ્વાગત ગીત - મેરે ઘર રામ આયે હૈ સંજના,મમતા,સાક્ષી,અંજ...
-
ધુલિયા વાસણા પ્રાથમિક શાળામાં વર્ષ 2000 થી મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવનાર અને છેલ્લા ૩ વર્ષથી આચાર્ય તરીકે મદદરૂપ થનાર શ્રી પટેલ અશ્વિ...
Blog Archive
- ડિસેમ્બર 2025 (2)
- નવેમ્બર 2025 (1)
- સપ્ટેમ્બર 2025 (3)
- ઑગસ્ટ 2025 (6)
- જુલાઈ 2025 (4)
- જૂન 2025 (2)
- જાન્યુઆરી 2025 (1)
- ડિસેમ્બર 2024 (1)
- ઑગસ્ટ 2024 (1)
- જુલાઈ 2024 (3)
- જૂન 2024 (2)
- મે 2024 (2)
- એપ્રિલ 2024 (1)
- માર્ચ 2024 (2)
- ફેબ્રુઆરી 2024 (1)
- જાન્યુઆરી 2024 (10)
- સપ્ટેમ્બર 2023 (2)
- જૂન 2023 (3)
- જૂન 2022 (2)
- એપ્રિલ 2022 (1)
- જાન્યુઆરી 2022 (2)
- સપ્ટેમ્બર 2020 (1)
- જાન્યુઆરી 2020 (12)
- ડિસેમ્બર 2019 (4)
- નવેમ્બર 2019 (7)
- જુલાઈ 2019 (1)
- સપ્ટેમ્બર 2018 (1)
- ઑગસ્ટ 2018 (2)
- જૂન 2018 (3)
- માર્ચ 2018 (1)
- ફેબ્રુઆરી 2018 (1)
- જાન્યુઆરી 2018 (2)
- નવેમ્બર 2017 (1)
- ઑક્ટોબર 2017 (1)
- સપ્ટેમ્બર 2017 (10)
- જાન્યુઆરી 2014 (1)




.jpg)

.jpg)

































