બુધવાર, 2 સપ્ટેમ્બર, 2020

Birthday celebration with my std 8 students



 Birthday celebration with my std 8 students


Share:

સોમવાર, 27 જાન્યુઆરી, 2020

26 january 2020 ના રોજ ધૂળિયાવાસણા પ્રાથમિક શાળામાં યોજાયેલ સંસ્કૃતિક કાર્યક્રમ

આજના કાર્યક્રમો 

કાર્યક્રમ ને નિહારવા માટે જે તે નામ ઉપર ક્લિક આપો 


Share:

રવિવાર, 26 જાન્યુઆરી, 2020

ભેટ સ્વીકાર ઘડિયાળ ની ભેટ આપતી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ

ભેટ સ્વીકાર ઘડિયાળ ની ભેટ આપતી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ
ધોરણ ૮ 
અંજના,તારા અને ગૌરી 
Share:

ગુરુવાર, 23 જાન્યુઆરી, 2020

શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ કરતા બાળકો

શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ કરતા બાળકો 

શિક્ષણમાં ટેકનોલોજી નું આગવું મહત્વ છે. વર્તમાન સમયમાં ઝડપથી કામ પાર પાડવા માટે કમ્પ્યુટર એ ખુબ ઉપયોગી સાધન બની રહે છે.
ઉપરોક્ત હેતુ ને સિદ્ધ કરવાની દિશામાં કદમ રાખતા બાળકો થીયેરીકલ અને પ્રેક્ટીકલ જ્ઞાન મેળવી રહ્યા છે.







Share:

વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રત્યક્ષ જ્ઞાન મેળવતા ધોરણ ૭ ના બાળકો વર્ષ ૨૦૧૯

વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રત્યક્ષ જ્ઞાન મેળવતા ધોરણ ૭ ના બાળકો .વર્ષ ૨૦૧૯ 

વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પુષ્પના વિવિધ ભાગો વિષય પર બાળકો ને પ્રેક્ટીકલ સમજ 






Share:
Copyright © dhuliyavasna primary school
Distributed By GYANSAFAR & Design by gyansafar | Blogger Theme by gyansafar.in