> સુલેખન સ્પર્ધા માં પ્રથમ ,દ્વિતીય,અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા ~ dhuliyavasna primary school

મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2017

સુલેખન સ્પર્ધા માં પ્રથમ ,દ્વિતીય,અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા

શ્રી ધૂળિયાવાસણા પ્રાથમિક શાળામાં દર વર્ષે રાખવામાં આવતી સુલેખન સ્પર્ધામાં પ્રથમ ,દ્વિતીય,અને ત્રીજા ક્રમે આવેલ બાળકોને શાહ સાહેબ મોટીઝેર તરફ થી બાળકો ને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
Share:
Copyright © dhuliyavasna primary school
Distributed By GYANSAFAR & Design by gyansafar | Blogger Theme by gyansafar.in