શુક્રવાર, 17 નવેમ્બર, 2017

મતદાર જાગૃતિ કાર્યક્રમ ૧૭/૧૧/૨૦૧૭

આજ રોજ તારીખ ૧૭/૧૧/૨૦૧૭ ને શુક્રવારે મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે શાળા પરિવાર દ્વારા યોજવામાં આવેલી  મતદાર જાગૃતિ રેલી સમગ્ર  ગામમાં ફરી હતી અને દરેક નાગરિક ને તેમના અમુલ્ય મત વિષે સમજાવ્યા હતા.

 ત્યારબાદ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો .શાળામાં સાંજના સમયે ક્વીઝ સ્પર્ધા અને પોસ્ટકાર્ડ લેખન નું આયોજન કરવામાં આવ્યું હતું ...................








Share:
Copyright © dhuliyavasna primary school
Distributed By GYANSAFAR & Design by gyansafar | Blogger Theme by gyansafar.in