
શૈક્ષણિક પ્રવાસ વર્ષ -૨૦૧૭/૧૮
ધૂળિયાવાસણા પ્રાથમિકશાળા માંથી સન ૨૦૧૭/૧૮ ના વર્ષના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું ..........તારીખ ૬/૧/૨૦૧૮ ને રાત્રે શાળાનાં બાળકો અને શિક્ષક ભાઈ બહેનો સૌરાષ્ટ્ર ભણી ઉપડ્યા .... ૭/૧/૨૦૧૮ ને સવારે ચોટીલા માં માં ચામુંડાના દર્શન કર્યા અને ગબ્બર ઉપર થી...