આજરોજ શાળા ના બાળકો અને શિક્ષક પરિવાર દ્વારા ઝાંઝરી પર્યટન સ્થળની મુલાકાત લીધી .પ્રકૃતિની ગોદમાં વસેલા ઝાંઝરી માં ગંગાનું મંદિર અને પ્રાચીન શિવાલય આવેલ છે અહીં વાત્રકને કાંઠે વસેલા આ સ્થાન થી થોડેક દૂર વાત્રક નદીમાં ખરોડ નામનો ધોધ પણ આવેલ છે
શાળાના શિક્ષક કમલેશભાઈ તરફથી બાળકોને સેવઉસળ નું ભોજન પીરસવા માં આવ્યું .વરસાદી માહોલમાં બાળકોએ ખૂબ મોજ મસ્તી કરી.