Slider
Slider
શુક્રવાર, 2 ફેબ્રુઆરી, 2018
બુધવાર, 10 જાન્યુઆરી, 2018
વર્ષ ૨૦૧૭/૧૮ નો શૈક્ષણિક પ્રવાસ -- સૌરાષ્ટ્ર દર્શન તારીખ -૭/૧/૨૦૧૮ થી ૯/૧/૨૦૧૮
શૈક્ષણિક પ્રવાસ વર્ષ -૨૦૧૭/૧૮
ધૂળિયાવાસણા પ્રાથમિકશાળા માંથી સન ૨૦૧૭/૧૮ ના વર્ષના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું ..........તારીખ ૬/૧/૨૦૧૮ ને રાત્રે શાળાનાં બાળકો અને શિક્ષક ભાઈ બહેનો સૌરાષ્ટ્ર ભણી ઉપડ્યા .... ૭/૧/૨૦૧૮ ને સવારે ચોટીલા માં માં ચામુંડાના દર્શન કર્યા અને ગબ્બર ઉપર થી ચોટીલા ગામ નો અને તે વિસ્તાર નો નજારો નિહાર્યો .... ૭/૧/૨૦૧૮ ના રોજ ચોટીલાથી જલારામ વીરપુર.વિરપુરથી કાગવડ અને ત્યાંથી ગિરનાર ની તળેટીમાં શક્કરબાગ અને ઉપરકોટનો કિલ્લો જોઈ જુનાગઢ માં જ રાત્રી વિરામ લીધો .વહેલી સવારે ભવનાથ મંદિરનાં દર્શન બાદ મહાકાલનાં દર્શનાર્થે સોમનાથ જવા રવાના થયા .સોમનાથ જતા પહેલા ભાલકા તીર્થ ના દર્શન કર્યા.ત્યારબાદ સોમનાથ દરિયા કિનારાનો આનંદ લઇ સાંજે સોમનાથ દાદાનાં દર્શન કરી રાત્રી ભોજન લીધું . ૯/૧/૨૦૧૮ નાં દિવસે બગદાણા ,અલંગ બંદર ,રાજપરા ,સારંગપુર થઇ રાત્રે ૩ વાગ્યે પરત ફર્યા......











બુધવાર, 3 જાન્યુઆરી, 2018
શુક્રવાર, 17 નવેમ્બર, 2017
મતદાર જાગૃતિ કાર્યક્રમ ૧૭/૧૧/૨૦૧૭
આજ રોજ તારીખ ૧૭/૧૧/૨૦૧૭ ને શુક્રવારે મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે શાળા પરિવાર દ્વારા યોજવામાં આવેલી મતદાર જાગૃતિ રેલી સમગ્ર ગામમાં ફરી હતી અને દરેક નાગરિક ને તેમના અમુલ્ય મત વિષે સમજાવ્યા હતા.
ત્યારબાદ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો .શાળામાં સાંજના સમયે ક્વીઝ સ્પર્ધા અને પોસ્ટકાર્ડ લેખન નું આયોજન કરવામાં આવ્યું હતું ...................
ત્યારબાદ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો .શાળામાં સાંજના સમયે ક્વીઝ સ્પર્ધા અને પોસ્ટકાર્ડ લેખન નું આયોજન કરવામાં આવ્યું હતું ...................
LIVE
YOUTUBE LINK
Labels
releted post
Popular Posts
-
26 જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ શાળામાં ઉજવાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ એક દંતા - ધોરણ- 6 મમ્મીના હાથમાં વેલણ બાલવાટિકા - મીરાં , ચંદ્ર...
-
૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ શાળા કક્ષાએ પ્રજાસતાક દિન ની ઉજવણી કાર્યક્રમ ની રૂપરેખા ૧.સ્વાગત ગીત - મેરે ઘર રામ આયે હૈ સંજના,મમતા,સાક્ષી,અંજ...
-
પ્રવેશોત્સવ ૨૦૧૭ ના દિને ''બેટી બચાઓ ,બેટી ભણાવો'' વિષય પર ધોરણ ૮ ની બાળા ઝાલા સરોજબેન દ્વારા સ્પીચ આપવામાં આવી હતી .
-
આજના કાર્યક્રમો કાર્યક્રમ ને નિહારવા માટે જે તે નામ ઉપર ક્લિક આપો સ્વાગત ગીત..મન કી વીણા સે .... ધોરણ ૮ ની બાળાઓ તારા વિના શ...
Blog Archive
- ઑગસ્ટ 2025 (5)
- જુલાઈ 2025 (4)
- જૂન 2025 (2)
- જાન્યુઆરી 2025 (1)
- ડિસેમ્બર 2024 (1)
- ઑગસ્ટ 2024 (1)
- જુલાઈ 2024 (3)
- જૂન 2024 (2)
- મે 2024 (2)
- એપ્રિલ 2024 (1)
- માર્ચ 2024 (2)
- ફેબ્રુઆરી 2024 (1)
- જાન્યુઆરી 2024 (10)
- સપ્ટેમ્બર 2023 (2)
- જૂન 2023 (3)
- જૂન 2022 (2)
- એપ્રિલ 2022 (1)
- જાન્યુઆરી 2022 (2)
- સપ્ટેમ્બર 2020 (1)
- જાન્યુઆરી 2020 (12)
- ડિસેમ્બર 2019 (4)
- નવેમ્બર 2019 (7)
- જુલાઈ 2019 (1)
- સપ્ટેમ્બર 2018 (1)
- ઑગસ્ટ 2018 (2)
- જૂન 2018 (3)
- માર્ચ 2018 (1)
- ફેબ્રુઆરી 2018 (1)
- જાન્યુઆરી 2018 (2)
- નવેમ્બર 2017 (1)
- ઑક્ટોબર 2017 (1)
- સપ્ટેમ્બર 2017 (10)
- જાન્યુઆરી 2014 (1)
FACEBOOK PAGE
LIVE
Total Pageviews
Blogger દ્વારા સંચાલિત.