બુધવાર, 10 જાન્યુઆરી, 2018

વર્ષ ૨૦૧૭/૧૮ નો શૈક્ષણિક પ્રવાસ -- સૌરાષ્ટ્ર દર્શન તારીખ -૭/૧/૨૦૧૮ થી ૯/૧/૨૦૧૮


શૈક્ષણિક પ્રવાસ વર્ષ -૨૦૧૭/૧૮ 

ધૂળિયાવાસણા પ્રાથમિકશાળા માંથી સન ૨૦૧૭/૧૮ ના વર્ષના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું ..........તારીખ ૬/૧/૨૦૧૮ ને રાત્રે શાળાનાં બાળકો અને શિક્ષક ભાઈ બહેનો સૌરાષ્ટ્ર ભણી ઉપડ્યા .... ૭/૧/૨૦૧૮ ને સવારે ચોટીલા માં માં ચામુંડાના દર્શન કર્યા અને ગબ્બર ઉપર થી ચોટીલા ગામ નો અને તે વિસ્તાર નો નજારો નિહાર્યો ....                                     ૭/૧/૨૦૧૮ ના રોજ ચોટીલાથી  જલારામ વીરપુર.વિરપુરથી કાગવડ અને  ત્યાંથી  ગિરનાર ની તળેટીમાં શક્કરબાગ અને ઉપરકોટનો કિલ્લો જોઈ જુનાગઢ માં જ રાત્રી વિરામ લીધો .વહેલી સવારે ભવનાથ મંદિરનાં દર્શન બાદ મહાકાલનાં દર્શનાર્થે સોમનાથ જવા રવાના થયા .સોમનાથ જતા પહેલા ભાલકા તીર્થ ના દર્શન કર્યા.ત્યારબાદ સોમનાથ  દરિયા કિનારાનો આનંદ લઇ સાંજે સોમનાથ દાદાનાં દર્શન કરી રાત્રી ભોજન લીધું .                                 ૯/૧/૨૦૧૮ નાં દિવસે બગદાણા ,અલંગ બંદર ,રાજપરા ,સારંગપુર થઇ રાત્રે ૩ વાગ્યે પરત ફર્યા......


















 
 
 

Share:

બુધવાર, 3 જાન્યુઆરી, 2018

સન ૨૦૧૧ ધોરણ ૮ ના બાળકો ની એક યાદગાર તસવીર

સન ૨૦૧૧ ધોરણ ૮ ના બાળકો ની એક યાદગાર તસવીર

Share:

શુક્રવાર, 17 નવેમ્બર, 2017

મતદાર જાગૃતિ કાર્યક્રમ ૧૭/૧૧/૨૦૧૭

આજ રોજ તારીખ ૧૭/૧૧/૨૦૧૭ ને શુક્રવારે મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે શાળા પરિવાર દ્વારા યોજવામાં આવેલી  મતદાર જાગૃતિ રેલી સમગ્ર  ગામમાં ફરી હતી અને દરેક નાગરિક ને તેમના અમુલ્ય મત વિષે સમજાવ્યા હતા.

 ત્યારબાદ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો .શાળામાં સાંજના સમયે ક્વીઝ સ્પર્ધા અને પોસ્ટકાર્ડ લેખન નું આયોજન કરવામાં આવ્યું હતું ...................








Share:

શુક્રવાર, 6 ઑક્ટોબર, 2017

navratri mahotsav 2017

Share:

મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2017

પવિત્ર એવા શ્રાવણ માસમાં ભગવાન ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શને ૨૦૧૬/૧૭



પવિત્ર એવા શ્રાવણ માસમાં ભગવાન ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શને ધૂળિયાવાસણા પ્રાથમિક શાળાના ભૂલકાઓ...........


''હર હર મહાદેવ''


Share:
Copyright © dhuliyavasna primary school
Distributed By GYANSAFAR & Design by gyansafar | Blogger Theme by gyansafar.in